એક નંબર પર આખી ટીમ જવાબ આપે, કોઈ લીડ છૂટે નહીં, અને પેમેન્ટની યાદ આપોઆપ જાય. Meta ના સત્તાવાર WhatsApp Business API પર, સુરતમાં બનેલું.
બધી ચેટ એક ઇનબોક્સમાં. કોણ કયા ગ્રાહકને જુએ છે તે બધાને દેખાય. કોઈ બે વાર જવાબ ન આપે, કોઈ ચેટ છૂટે નહીં.
પોર્ટલની ઇન્ક્વાયરી આવતાં જ ગ્રાહકને થોડી સેકન્ડમાં WhatsApp પર જવાબ જાય — બીજો સેલર ફોન કરે તે પહેલાં.
ચેટમાંથી સીધો કૉલ કરો. વાત કેટલી ચાલી અને રેકોર્ડિંગ, બંને કોન્ટેક્ટ પર સેવ. એપ કહે છે કે કોણ ફોન કરે છે.
તહેવારની ઓફર, નવો સ્ટોક, જૂના ગ્રાહકોને પાછા બોલાવવા — સાચા લોકો સુધી, તેમની મંજૂરી સાથે.
બુકિંગ આપોઆપ કન્ફર્મ થાય અને એક દિવસ પહેલાં યાદ અપાય. ખાલી સ્લોટ ઓછા થાય.
GST બિલ, ઉધારનું ખાતું અને પેમેન્ટ લિંક ચેટમાં જ. પૈસા માંગવા અલગથી ફોન નહીં કરવો પડે.
ઓફર, તહેવારની શુભેચ્છા, સેલ.
ઓર્ડર અપડેટ, રિમાઇન્ડર, રસીદ.
ગ્રાહકે લખ્યા પછી 24 કલાકની અંદરના જવાબ, દરેક નંબર પર દર મહિને પહેલા 1,000 મફત.
Meta નો રેટ કાર્ડ, 1 ઓક્ટોબર 2026 થી. આ પૈસા Meta ને જાય છે; afosales તેમાં કંઈ ઉમેરતું નથી. GST 18% અલગ. તમારો ખર્ચ ગણો →
કોઈ કાર્ડ નહીં. 14 દિવસ બધું અજમાવો.
અમે કૉલ પર તમારી સાથે WhatsApp નંબર જોડીએ અને ટેમ્પલેટ મંજૂર કરાવીએ.
જે ગ્રાહકો સાથે વાત કરે છે ફક્ત તેમની સીટના પૈસા. જોનારા મફત.
આનો ઉપયોગ કરવાથી નહીં. નંબર ત્યારે બ્લોક થાય જ્યારે પૂછ્યા વગર લોકોને માર્કેટિંગ મોકલાય. afosales માં અનસબ્સ્ક્રાઇબ આપોઆપ મનાય છે અને મોકલવાની ઝડપ મર્યાદિત રહે છે.
હા, afosales ની Android એપ છે. ટીમ વેબસાઇટથી અને તમે ફોનથી — બધા એક જ ચેટ જુએ છે.
પ્લાનની કિંમત ગ્રાહકો સાથે વાત કરનારા લોકો પર છે. આખો હિસાબ, Meta ના ખર્ચ સાથે, કિંમતના પેજ પર છે.
મદદ હિન્દી અને અંગ્રેજીમાં, સવારે 10 થી રાત્રે 8 સુધી.